શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અલકાયદાના ડ્રૉન વાળા કાવતરાનો ખુલાસો, હુમલાના કાવતરામાં ISI પણ કરી રહ્યું હતુ મદદ

અલકાયદા ભારતમાં હુમલાનુ કાવતરુ રચી રહ્યાં હતા અને આ કાવતરામાં આઇએસઆઇ તેની મદદ કરી રહ્યું હતુ. ડ્રૉન મારફતે આતંકીઓને પાકિસ્તાનથી હથિયાર મળવાના હતા. પરંતુ એનઆઇએએ દરેક કાવતરાને ખુલ્લુ પાડી દીધુ છે

નવી દિલ્હીઃ અલકાયદાના ડ્રૉન વાળા કાવતરાનો પર્દાફાશ થયો છે, અલકાયદા ભારતમાં હુમલાનુ કાવતરુ રચી રહ્યાં હતા અને આ કાવતરામાં આઇએસઆઇ તેની મદદ કરી રહ્યું હતુ. ડ્રૉન મારફતે આતંકીઓને પાકિસ્તાનથી હથિયાર મળવાના હતા. પરંતુ એનઆઇએએ દરેક કાવતરાને ખુલ્લુ પાડી દીધુ છે. અલકાયદા મૉડ્યૂલનો 10મો સંદિગ્ધ આતંકી પકડાઇ ગયો છે. ધરપકડ કરાયેલા લોકોની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનું કાવતરુ અને દિલ્હી રેવલે સ્ટેશન પર હુમલો કરવાના પ્લાનનો ખુલાસો થયો છે. આ આખા કાવતરામાં પાકિસ્તાની હેન્ડલર સામેલ હતા. ભારતમાં રહેલા પાકિસ્તાની અલકાયદા મૉડ્યૂલનુ દરેક રાજ ખુલી ગયુ છે, ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે એનઆઇએએ અલકાયદાના મોટા મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હીને ધ્રૂજાવતી બચાવી લેવામાં આવી હતી. બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને કેરાલામાંથી કુલ 9 આતંકીને પકડી પાડવામાં આવ્યા હતા. હવે 10મો સંદિગ્ધ આતંકી પકડાયો છે. જેનુ અલકાયદા સાથે કનેક્શનનો શક છે. નામ છે સમીમ અંસારી. આને પુછપરછ માટે એનઆઇએ દિલ્હી લઇ જઇ રહી છે, પરંતુ તેના પહેલા જે 9 લોકો પકડાયા છે, તેમની સાથે પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget