શોધખોળ કરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

આ માહિતીનો સ્રોત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની આધિકારિક વેબસાઇટ છે. જો તમે ક્રોસ ચેક કરવા માંગતા હો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરીને કરી શકો છો.

NIA banned terrorist organizations India: ભારતમાં આતંકવાદની સમસ્યા કેન્સરની જેમ ફેલાતી જાય છે. કાશ્મીરની ખીણથી શરૂ થયેલી આ સમસ્યા હવે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. ચાલો આજે આ સમાચારમાં અમે તમને ભારતના એવા આતંકવાદી સંગઠનો વિશે જણાવીએ છીએ, જેના પર NIAએ પ્રતિબંધ મૂક્યો છે.

NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી જૂથોની યાદી

  1. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ
  2. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ
  3. ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ
  4. આંતરરાષ્ટ્રીય શીખ યુવા સંઘ
  5. લશ્કર એ તૈયબા/પાસબાન એ અહલે હદીસ
  6. જૈશ એ મોહમ્મદ/તહરીક એ ફુરકાન
  7. હરકત ઉલ મુજાહિદીન અથવા હરકત ઉલ અંસાર અથવા હરકત ઉલ જેહાદ એ ઇસ્લામી અથવા અંસાર ઉલ ઉમ્મા (AUU)
  8. હિઝ્બ ઉલ મુજાહિદીન/હિઝ્બ ઉલ મુજાહિદીન પીર પંજાલ રેજીમેન્ટ
  9. અલ ઉમર મુજાહિદીન
  10. જમ્મુ અને કાશ્મીર ઇસ્લામિક ફ્રન્ટ
  11. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)
  12. આસામમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB)
  13. પીપલ્સ લિબરેશન આર્મી (PLA)
  14. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)
  15. કંગલેઇપાક પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (PREPAK)
  16. કંગલેઇપક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP)
  17. કાંગલેઇ યાઓલ કાન્બા લુપ (KYKL)
  18. મણિપુર પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (MPLF)
  19. ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ
  20. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા
  21. લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)
  22. સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા
  23. દીનદાર અંજુમન
  24. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી લેનિનવાદી)   પીપલ્સ વોર, તેના તમામ સંગઠનો અને ફ્રન્ટ સંગઠનો
  25. માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર (MCC), તેના તમામ સંગઠનો અને ફ્રન્ટ સંગઠનો
  26. અલ બદ્ર
  27. જમીયત ઉલ મુજાહિદીન
  28. અલ કાયદા/ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા (AQIS) અને તેના તમામ આનુષંગિક સંગઠનો
  29. દુખ્તરાન એ મિલ્લત (DEM)
  30. તમિલનાડુ લિબરેશન આર્મી (TNLA)
  31. તમિલ નેશનલ રિટ્રીવલ ટ્રૂપ્સ (TNRT)
  32. અખિલ ભારત નેપાલી એકતા સમાજ (ABNES)
  33. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) તેના તમામ સંગઠનો અને આનુષંગિક સંગઠનો
  34. ઇન્ડિયન મુજાહિદ્દીન, તેના તમામ સંગઠનો અને આનુષંગિક સંગઠનો
  35. ગારો નેશનલ લિબરેશન આર્મી (GNLA), તેની તમામ શાખાઓ અને આનુષંગિક સંગઠનો
  36. કામતાપુર મુક્તિ સંગઠન, તેના તમામ સંગઠનો અને આનુષંગિક સંગઠનો
  37. ઇસ્લામિક સ્ટેટ/ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેન્ટ/ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ
  38. સીરિયા/દાએશ/ઇસ્લામિક સ્ટેટ ઇન ખુરાસાન પ્રોવિન્સ (ISKP)/ISIS વિલાયત ખુરાસાન/ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ દ શામ ખુરાસાન (ISIS K) અને તેના તમામ સંગઠનો
  39. નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ખાપલાંગ) [NSCN (K)], તેના તમામ સંગઠનો અને આનુષંગિક સંગઠનો
  40. ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને તેના તમામ સંગઠનો
  41. તહરીક ઉલ મુજાહિદીન અને તેના તમામ સંગઠનો
  42. જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ અથવા જમાત ઉલ મુજાહિદીન ભારત અથવા જમાત ઉલ મુજાહિદીન હિન્દુસ્તાન અને તેના તમામ સંગઠનો

આ માહિતીનો સ્રોત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની આધિકારિક વેબસાઇટ છે. જો તમે ક્રોસ ચેક કરવા માંગતા હો તો આ લિંક પર ક્લિક કરીને કરી શકો છો.

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
Ex-Agniveer: CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મળશે 50 ટકા અનામત
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Embed widget