શોધખોળ કરો

દુનિયાના સૌથી મોટા આર્ટ મ્યૂઝિયમના ટ્રસ્ટી બન્યા નીતા અંબાણી

નીતા અંબાણી વિશેષ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. ભારતની સાંસ્કૃતિક ઓળખને બનાવી રાખવા અને તેમની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટેના અનેક પ્રયાસો રિલાન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે.

નવી દિલ્હી: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી આજે ન્યૂયૉર્કમાં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટ બોર્ડમાં પસંદગી પામ્યા છે. તેઓ સંગ્રહાલયના 150 વર્ષના ઈતિહાસમાં ટ્રસ્ટીની ભૂમિકા ભજવનાર પ્રથમ ભારતીય છે. દુનિયાના સૌથી મોટા આર્ટ મ્યૂઝિયમના ટ્રસ્ટી બન્યા નીતા અંબાણી મ્યૂઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત સાથે કહ્યું કે, “ભારતીય કલા અને સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવાની શ્રીમતી અંબાણીની પ્રતિબદ્ધતા વાસ્તવમાં અસાધારણ છે. બોર્ડમાં તેમના સામલે થવાથી સંગ્રાહલયની ક્ષમતાઓમાં વધારો થશે. નીતા અંબાણીનું સ્વાગત કરીને અમને ખૂબજ ખુશી અનુભવી રહ્યાં છે.” નીતા અંબાણીએ કહ્યું છેલ્લા કેટલાક વર્ષોથી આ જોવું ખૂબજ સુખદ રહ્યું છે કે, “ભારતીય કલાઓના પ્રદર્શનમાં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટે રસ દેખાડ્યો છે. મ્યૂઝિયમ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય કલાના સમર્થન અને રૂચિએ મને પ્રભાવિત કર્યા. આ સન્માન મને ભારતની પ્રાચીન વિરાસત માટે મારા પ્રયાસોને બેગણા કરવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે 2017માં મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટે એક ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ એવી હસ્તીઓના સન્માનમાં કરવામાં આવે છે જે કલાની દુનિયામાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપે છે. નીતા અંબાણી ‘ધ મેટ્સ ઇન્ટરનેશનલ કાઉન્સિલ’ના સભ્ય પણ છે. નીતા અંબાણી વિશેષ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. ભારતની સાંસ્કૃતિક ઓળખને બનાવી રાખવા અને તેમની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટેના અનેક પ્રયાસો રિલાન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

Embed widget