શોધખોળ કરો

કોરોનાના વધતા કેસ વચ્ચે ઓક્સિજનની સપ્લાયને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શુક્રવારે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા

નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શુક્રવારે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર તરફથી મધ્યપ્રદેશને ઓક્સિજન સપ્લાય રોક્યા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેટર લખીને કહ્યું હતું કે, મેડિકલ ઓક્સિજનના મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં ના આવે. કોરોનાના ગંભીર દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને આવા દર્દીઓનો જીવ બચાવવા માટે ઓક્સિજન જરૂરી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્વિત કરવા કહ્યુ હતું કે, પરસ્પર ઓક્સિજનની સપ્લાય રોકવામાં ના આવે. આ સાથે એમ પણ કહ્યુ હતુ કે, હોસ્પિટલોમાં ભરતી તમામ કોવિડ-19 દર્દીઓને ઓક્સિજન આપવાની જવાબદારી રાજ્યોની છે. કોરોનાના મધ્યમ અને ગંભીર રોગીઓની સારવાર માટે પર્યાપ્ત અને અડચણ વિના મેડિકલ ઓક્સિજનની સપ્લાય જરૂરી છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં મહારાષ્ટ્ર સરકારે કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા મધ્યપ્રદેશને ઓક્સિજનની સપ્લાય રોકી દીધી હતી. આવનારા દિવસોમાં કોરોનાના વધતા કેસ અંગે ડબલ્યૂએચઓની ચેતવણી બાદ રાજ્ય સરકારે હોસ્પિટલોમાં 80 ટકા અને ઉદ્યોગોને 20 ટકા ઓક્સિજન સિલેન્ડર આપવાનો નિર્ણય કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget