શોધખોળ કરો

હવે આવશે બાયોસેન્સરવાળું માસ્ક, થોડી જ ક્ષણોમાં કોરોના છે કે નહીં તેની ખબર પડી જશે

માર્કેટમાં બાયોસેન્સરવાળું માસ્ક થોડા દિવસોમાં આવશે. જેનાથી કોરોના છે કે નહીં તેની ખબર પડી જશે. આ માસ્ક પહેર્યા બાદ શ્વાસ લેવાથી યૂઝર કોરોના સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. આ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી છે. ભારતમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન લોકોને અનેક પ્રકારની મુશ્કેલી પડતી હોવાનું બીજી લહેર દરમિયાન ઘણી જગ્યાએ જોવા મળ્યું હતું. હાલ લોકો પાસે રેપિડ એન્ટીજન તથા આરટીપીસીઆર ટેસ્ટના સસ્તા-મોંઘા વિકલ્પ લોકો પાસે છે. આ દરમિયાન લોકો પાસે કોરોના ટેસ્ટનો એક નવો વિકલ્પ આવ્યો છે.

એક અગ્રણી હિન્દી ન્યૂઝ વેબસાઇટના અહેવાલ પ્રમાણે માર્કેટમાં બાયોસેન્સરવાળું માસ્ક થોડા દિવસોમાં આવશે. જેનાથી કોરોના છે કે નહીં તેની ખબર પડી જશે. આ માસ્ક પહેર્યા બાદ શ્વાસ  લેવાથી યૂઝર કોરોના સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. આ નવી ટેકનોલોજી આગામી સમયમાં ઘણી લાભદાયી થઈ શકે છે.

માસેચૂસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને હાવર્ડ યુનિવર્સિટી ફોર બાયોલોજિકલી ઈન્સપાયર્ડ એન્જિનિયરિંગની રિસર્ચર્સ ટીમે વિયરેબલ મટીરિયલ્સ વીથ એમ્બેડ સિન્થેટિક બાયોલોજી સેન્સર ફોર બાયોમોલેક્યૂર ડિટેક્શન નામથી પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેરી શકાય તેવા મટીરિયલથી પણ કોરોના વાયરસની ભાળ મેળવી શકાય છે. જે બાદ તેમણે બાયોસેંસર માસ્ક બનાવ્યું છે.

આ માસ્ક સામાન્ય એન95 માસ્કની જેવું જ હોય છે. જેમાં વિયરેબલ બાયોસેંસર્સ આપવામાં આવે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ માસ્કપહેર્યાના 90 મિનિટની અંદર વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની ખબર પડી જાય છે. માસ્ક પહેરતાં જ બાયોસેંસર એક્ટિવ થઈ જાય છે. આ માસ્કનું એક્યુરસી લેવલ પણ સ્ટાન્ડર્ડ પીસીઆર ટેસ્ટ જેટલું જ હોવાનો દાવો પણ કરાયો છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં  સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં  43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.  દેશમાં કુલ રિકવરી રેટ 97 ટકાને પાર થઈ ગયો છે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Embed widget