શોધખોળ કરો

આધાર કાર્ડમાં હવે સરળતાથી બદલી શકાશે સરનામું, કરવું પડશે આ કામ, જાણો વિગતે

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ નિયમોમાં સુાધારો કર્યા પછી આાધાર કાર્ડમાં સરનામા બદલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઘર બદલનાર વ્યકિતને પોતાના આાધાર કાર્ડમાં નવું સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પડશે.

નવી દિલ્હીઃ સરકારે આાધાર કાર્ડમાં સરનામુ બદલવાના નિયમો સરળ બનાવ્યા છે. હવે ફક્ત સોગંદનામું રજૂ કરીને સરનામું બદલી શકાશે.આ નવા નિયમને કારણે બેંક ખાતું ખોલવું સરળ બનશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ(મેઇટેનન્સ ઓફ રેકોર્ડ), નિયમોમાં સુાધારો કર્યા પછી  આાધાર કાર્ડમાં સરનામા બદલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઘર બદલનાર વ્યકિતને પોતાના આાધાર કાર્ડમાં નવું સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પડશે. આધાર કાર્ડમાં સરનામું બદલવાના નિયમો સરળ બનાવવામાં આવે તેવી ઘણા સમયથી માગ હતી.  પોતાનું વતન છોડીને અન્ય શહેરમાં નોકરીએ જનારા લોકો માટે પણ પોતાના આાધાર કાર્ડમાં સરનામું બદલવું હવે સરળ બની જશે. નાગિન 4માં આ એક્ટ્રેસ ભજવશે બીજી ‘નાગિન’નું પાત્ર, એકતા કપૂરે કર્યો ખુલાસો બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget