શોધખોળ કરો
હવે ડ્રાઈવિંગ લાયસંસ વિના વાહન લઈને નિકળ્યા તો થશે હજારોનો દંડ, જાણો નવા કાયદા વિશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ (સુધારા)2019 બિલ રજૂ કર્યું હતું. 23 જુલાઇએ લોકસભામાં આ બિલ પાસ થયું હતું.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગના નિયમો કડક બનાવ્યા છે અને આ અંગેનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ જતાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હજારો રૂપિયામાં દંડ ભરવો પડશે. નવા નિયમો પ્રમાણે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટે હવે 5000 રૂપિયા દંડ ભરવો પડશે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ (સુધારા)2019 બિલ રજૂ કર્યું હતું. 23 જુલાઇએ લોકસભામાં આ બિલ પાસ થયું હતું. આ બિલમાં ડ્રાઈવિંગને શિસ્તબધ્ધ બનાવવા માટે કડક દંડના નિયમો સામેલ કરવામાં આવ્યા છે. આ બિલ રાજ્યસભામાં પણ પસાર થતાં હવે બહુ જલદી તેનો અમલ થશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત
વડોદરામાં લોકો બ્રિજ પર જ પોતાની કાર છોડીને કેમ જતા રહ્યા? કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement