વિપક્ષે પણ મુસ્લિમોથી રાખ્યું અંતર, 2019માં 115 અને 2024માં માત્ર 78ને ટિકિટ આપી, જાણો શું છે કારણ

આ વખતે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓએ અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં ઓછા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે (Photo Credit- Getty)
Source : Getty Images
આ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી, એનસીપી અને સીપીઆઈ (એમ)એ માત્ર 78 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ભારતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ની પ્રક્રિયા ચાલી રહી છે. 7 તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે 20 મેના રોજ પાંચમા તબક્કા માટે મતદાન થયું. આ ચૂંટણીઓ (Election) પહેલા પ્રચાર

