શોધખોળ કરો

પાકિસ્તાન અમારા યુવાનોને હથિયાર ઉઠાવવા ઉકસાવી રહ્યું છે: રાજનાથ સિંહ

શ્રીનગર: કાશ્મીર પ્રવાસે ગયેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદની વાત છે, તેને સાંખી લેવામાં આવશે નહીં. ગૃહમંત્રીએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે કાશ્મીરના યુવાનોને હથિયાર ઉઠાવવા મજબૂર કરી રહ્યું છે. તેમને કહ્યું કે, પાકિસ્તાન ખુદ આતંકવાદથી પીડિત છે. ગૃહમંત્રીએ વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા માટે યુવાનોને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, તમામ સમસ્યાઓનું નિરાકરણ વાતચીત દ્ધારા ઉકેલી શકાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે, હિંસા વખતે ઘાયલ થયેલા લોકોને જરૂરત પડતા એમ્સમાં સારવાર કરાવવામાં આવશે. તેના માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્ત કરવામાં આવશે. ગૃહમંત્રીએ કાશ્મીર મુદ્દા પર લોકોને પોતાનો અભિપ્રાય આપવાની અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી

વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

Embed widget