શોધખોળ કરો

એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને દોઢ મહિનામાં LoC પર 513 વખત કર્યું ફાયરિંગ

પાકિસ્તાન બાલાકોટ હવાઇ હુમલા બાદથી દોઢ મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરની સરહદ પર લગભગ 513 વખત યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યું છે.

નવી દિલ્હીઃ 26 ફેબ્યુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર ઇન્ડિયન એરફોર્સની એરસ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને અત્યાર સુધીમાં 513 વખત સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. સૈન્યએ શનિવારે કહ્યું , પાકિસ્તાન બાલાકોટ હવાઇ હુમલા બાદથી દોઢ મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરની સરહદ પર લગભગ 513 વખત યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાને ભારતીય સેના કરતા પાંચથી છ ગણું વધારે નુકસાન થયું છે. વાઇટ નાઇટકોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનન્ટ જનરલ પરમજીત સિંહે રાજૌરીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ ભંગ દરમિયાન 100થી વધુ મોર્ટાર અને તોપો જેવા ભારે હથિયારોનો ઉપયોગ કર્યો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જીઓસીએ કહ્યું છે કે છેલ્લા દોઢ મહિનામાં લગભગ 513 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે અને આ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ 100થી વધુ મોર્ટાર અને તોપ જેવા ભારે હથિયારનો ઉપયોગ કર્યો છે. સરહદ પારથી સ્નાઇપર હુમલાની ઘટનાઓ અંગે પૂછતા સિંહે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ છેલ્લા મહિનાઓ દરમિયાન શૂન્ય પર આવી ગઇ છે. જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે પાકિસ્તાની સૈન્ય દ્ધારા સ્નાઇપર હુમલાની ફક્ત ત્રણ ઘટનાઓ બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget