શોધખોળ કરો

Parliament Session Dates: સંસદના ચોમાસુ સત્રની તારીખ થઈ જાહેર, જાણો કઈ તારીખથી યોજાશે

સૂત્રોના જણાવ્યા મુજબ સંસદ સત્રમાં એક પણ દિવસની રજા નહીં હોય. સત્ર દરમિયાન સંસદની સ્થાયી સમિતિની બેઠક યોદજાશે તો સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે સભ્યોની ઉપસ્થિતિમાં થશે.

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન સત્ર યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંસદ સત્રમાં એક પણ દિવસની રજા નહીં હોય. સત્ર દરમિયાન સંસદની સ્થાયી સમિતિની બેઠક યોદજાશે તો સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે સભ્યોની ઉપસ્થિતિમાં થશે. લોકસભા સચિવાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ચુઅલ સત્રમાં પ્રશ્નકાળ નહીં હોય. એટલે કે સાંસદ સંબંધિત મંત્રીઓને સવાલ નહીં પૂછી શકે. પ્રશ્નોના જવાબ ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ કરાવાશે. સત્રમાં શૂન્ય કાળ, સ્પેશલ મેંશન અને નો કોન્ફિડેંસ મોશન જેવા પ્રસ્તાવ લાવવાનો વિકલ્પ છે. સચિવાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, બિલ અને વટહુકમોની કોપો સાંસદોને નહીં આપવામાં આવે. સાંસદોને ડિજિટલ કોપી અપાશે. વર્ચુઅલ માધ્યમથી વિવિધ બિલ અને મુદ્દા પર ચર્ચા યોગ્ય રીતે થઈ શકે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ પક્ષ કે સાંસદ કોઈ પ્રસ્તાવના વિરોધમાં વોકઆઉટ કરવા ઈચ્છે તો તેના માટે વર્ચુઅલ વ્યવસ્થા હશે. જે અંતર્ગત પાર્ટી કે સાંસદ તેની સીટ પરથી ઉઠીને જતા રહેશે અને તેનું પ્રસારણ જોવા મળશે. સત્ર શરૂ થતાં પહેલા સંસદમાં દરેક પક્ષ માટે જે રૂમ છે ત્યાં પ્રભારીને ટેકનિક અંગે ડેમો આપવામાં આવશે. સત્ર દરમિયાન ટેકનિકલ ટીમ પણ હાજર રહેશે. દરેક સાંસદને બોલવા માટેનો સમય નક્કી હશે અને આ સમય મર્યાદામાં જ પોતાની વાત રાખવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget