શોધખોળ કરો

કોરોના સામેની લડાઈમાં ‘PM CARES Fund’ માંથી કેટલા કરોડ ફાળવાયા ? જાણો વિગત

પીએમઓ દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ કેયર્સ ફંડમાંથી ફાળવવામાં આવેલા રૂપિયામાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ઉપયોગ કરાશે.

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર્સ ફંડ (PM CARES Fund Trust) માંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  જેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. પીએમઓ દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 3100 કોરોડ રૂપિયામાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 1000 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવામાં આવશે અને 100 કરોડ રૂપિયા વેક્સીન બનાવવા પર ખર્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ મંગળવારે દેશને સંબોધન કર્યું હતું અને તે દરમિયાન 20 લાખ કોરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લોકડાઉન લંબાવવાની પણ વાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget