પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમઃ ગાંમડાઓએ શહેરોને પાછળ છોડ્યા

આ યોજના હેઠળ શરૂ થયેલા કુલ ૯.૮૬ લાખ વ્યવસાયોમાંથી ૭૯.૮૯% ગામડાઓમાં છે. તેનો અર્થ એ કે, લગભગ 80% વ્યવસાયો ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થાય છે

છેલ્લા 16 વર્ષોમાં ભારતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 'પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ' (PMEGP) એ ગામડાઓમાં રોજગારના નવા રસ્તા ખોલ્યા છે. આ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થયેલા નાના

Related Articles