શોધખોળ કરો

સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી

નવી દિલ્હી: પુલવામા હુમલાને ધ્યાનમા રાખીને જમ્મુ કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સરકારે પાંચ મોટા અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે.આ અલગતવાદી નેતાઓમાં મીરવાઈજ ઉમર ફારૂક, અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબ્બીર શાહ સામેલ છે. નોંધનીય છે કે હુમલા બાદ કાશ્મીર પહોંચેલા કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિહે સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાની જાસૂસી  એજન્સી સાથે સંપર્ક રાખનારા લોકોની સુરક્ષાની સમીક્ષા કરાશે. સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ અલગતાવાદીઓને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા અને બીજા વાહન આજથી પરત લઈ લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ અલગતાવાદીને સુરક્ષાદળ કોઈપણ સ્થિતિમાં પૂરું નહીં પાડવામાં આવે. જો તેમને સરકાર તરફથી કોઈ અન્ય સુવિધા આપવામાં આવી છે તો તે પણ તાત્કાલીક અસરથી પરત લેવામાં આવશે. સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી તેની સાથે જ હવે પોલીસ હેડક્વાર્ટર કોઈ અન્ય અલગતાવાદીને મળેલી સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરશે અને તેને પણ તાત્કાલીક પરત લઈ લેવામાં આવશે.

ટોપ સ્ટોરી

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget