લાલ કિલ્લાથી 'ગ્રીન જોબ્સ'ની વાત: આખરે શું છે આ, કેટલી છે માંગ અને કેમ છે મહત્વ?

દુનિયાના તમામ દેશો પર્યાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રદૂષણ ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા છે. ભારત પણ આ મામલે પાછળ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી સંબોધન કરતા ભારતની જળવાયુ પરિવર્તનની રણનીતિમાં ગ્રીન જોબ્સની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીનું કહેવું છે કે દેશ

Related Articles