શોધખોળ કરો

PM મોદીએ ખેડૂત સન્માન યોજના કરી લોન્ચ, 12 કરોડ ખેડૂતોને થશે ફાયદો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાને ડિઝિટલી લોન્ચ કરી હતી. આ સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ચૂકવી દીધો હતો. પ્રથમ હપ્તા સ્વરૂપે ખેડૂતોને કુલ 2,021 કરોડ રૂપિયા જાહેર કરી દેવામાં આવી છે. આ યોજનાથી 12 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની વાર્ષિક ગેરન્ટી આવક થશે, આ કેન્દ્ર સરકારની નવી યોજના છે જેની જાહેરાત 2019ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના તમામ નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારોની મદદ માટે લોન્ચ કરવામાં આવી છે. આ ખેડૂત યોજનાનો ઉદેશ્ય ખેતી અને સ્થાનિક જરૂરિયાતોને પુરી કરવામાં આર્થિક મદદ આપવાનો છે. આ યોજનાનો લાભ એ ખેડૂત પરિવારોને થશે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે. એક ફેબ્રુઆરી 2019 સુધી  જે ખેડૂતોના નામ રાજ્યના લેન્ડ રેકોર્ડ્સમાં જોવા મળશે તેમને આ યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારીઓની વાત કરીએ તો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ક્લાસ-4 અને ગ્રુપ-ડીના કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. નાના ખેડૂત  પરિવારોની વ્યાખ્યામાં એવા પરિવારનો સમાવેશ થાય છે જેમાં પતિ-પત્ની અને 18 વર્ષની ઉંમરના બાળકો હોય અને આ તમામ લોકો સામૂહિક રીતે બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની જમીન પર ખેતી કરતા હોય. આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો વર્ષમાં ત્રણ વખત આપવામાં આવશે. આ યોજનાનો ફાયદો મેળવનારા ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
US Israel Iran War: LPG સિલિન્ડરના બુકિંગ નિયમો બદલાયા, રિફાઈનરીઓને પ્રોડક્શન વધારવા આદેશ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
Embed widget