શોધખોળ કરો

Modi 3.0 Cabinet: લોકસભા ચૂંટણી હારી ગયા, છતાં આ નેતાઓને મોદીની કેબિનેટમાં મળ્યું સ્થાન

Narendra Modi Oath Taking Ceremony: નરેન્દ્ર મોદીની સાથે તેમના કેબિનેટ મંત્રીઓએ આજે શપથ લીધા. પીએમ મોદીએ પોતાના કેબિનેટને વિવિધ પ્રકારના ફૂલોથી ગુલદસ્તાની જેમ શણગાર્યું છે.

Narendra Modi Oath Taking Ceremony: નરેન્દ્ર મોદીએ રવિવારે (09 જૂન) સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે, ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) સરકારની કેન્દ્રીય કેબિનેટમાં ઘણા નવા પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં રાજ્યસભાના કેટલાક સભ્યો અને કેટલાક અન્ય સભ્યોનો સમાવેશ થાય છે જેમણે કાં તો લોકસભાની ચૂંટણી લડી ન હતી અથવા હાર્યા હતા. હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનારા તેઓ પ્રથમ બિન કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા નેતા છે. તેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 71 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ મંત્રીઓમાં બે એવા મંત્રીઓ હતા જેઓ આ વખતે લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં મંત્રીપદ મેળવ્યું હતું. તેમાં તમિલનાડુના દલિત ચહેરા એલ મુરુગન અને પંજાબના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

એલ મુરુગન, તમિલનાડુ

તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પશુપાલન રાજ્ય મંત્રી એલ મુરુગનને લોકસભા ચૂંટણીમાં ડીએમકેના એન કયલવિઝી સેલ્વરાજે હાર આપી હતી. જો કે રવિવારે તેમને ફરી કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. અગાઉની સરકારમાં મુરુગન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી હતા. તેઓ હાલમાં મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે અને દલિત સમુદાયમાંથી આવે છે.

રવનીત સિંહ બિટ્ટુ, પંજાબ

48 વર્ષીય રવનીત સિંહ બિટ્ટુ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને આ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ લુધિયાણા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કોંગ્રેસના અમરિન્દર સિંહ રાજા વારિંગ સામે હારી ગયા હતા. રવનીત સિંહ બિટ્ટી પંજાબના દિવંગત મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget