શોધખોળ કરો

આજથી મિશન કર્ણાટક પર PM મોદી, પ્રથમ દિવસે કરશે ત્રણ રેલીને સંબોધન

નવી દિલ્લી: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આજથી કર્ણાટકના ચૂંટણી રણમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ઝંપલાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. કોંગ્રેસને રાજ્યની સત્તા પરથી દૂર કરવા અને ભાજપની સરકાર રચવા મજબૂત પ્રયત્નો કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ત્રણ ચૂંટણીસભાઓનો સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ચામરાજનગર જિલ્લાના સાંથેમરહલ્લી અને બેલગાવીના ઉડ્ડપી અને ચિક્કોડીમાં ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. ઉડ્ડપી રેલી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષ્ણ મઠની મુલાકાત લેશે અને મઠાચાર્ય સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12 મેના રોજ યોજાશે જ્યારે 15 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિસમાં 15 ચૂંટણીસભાઓને સંબોધન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget