શોધખોળ કરો

Bihar Election: પ્રશાંત કિશોરની જન સુરાજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ ભોજપૂરી સિંગરને આપી ટિકિટ  

જન સુરાજ પાર્ટીની પ્રથમ યાદીમાં 51 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજે બિહાર વિધાનસભા ચૂંટણી 2025  માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જન સુરાજ પાર્ટીની પ્રથમ યાદીમાં 51 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાંત કિશોર કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે સસ્પેન્સ હજુ પણ છે. ભોજપુરી ગાયક રિતેશ પાંડેને કરગહર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યાંથી પ્રશાંત કિશોર ચૂંટણી લડવાના હતા તેવી ચર્ચાઓ ચાલતી હતી.

અફરોઝ આલમને અમૌરથી ટિકિટ

દરભંગાથી આરકે મિશ્રા, ગોપાલગંજથી પ્રીતિ કિન્નર, કુમ્હરારથી કેસી સિંહા,   માંઝીથી વાય બી ગિરીને ટિકિટ આપવામાં આવી છે. વાલ્મીકીનગરથી દીર્ઘ નારાયણ પ્રસાદ, પૂર્ણિયાના અમૌરથી અફરોઝ આલમ, કટિહારના પ્રાણપુરથી કુણાલ નિષાદ, સુપૌલથી નિર્મલી રામપ્રવેશ કુમાર યાદવ, સુરસંડથી ઉષા કિરણ, લોરિયાથી સુનીલ કુમારને ટિકિટ આપવામાં આવી છે. 

જન સૂરજ કાર્યકર્તા અમોદ નારાયણ ઝાએ ટિકિટ કપાતા સમર્થકોએ પાર્ટી ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. તેમના સ્થાને પરવેઝ આલમને મધુબનીના બેનીપટ્ટી વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.

વાલ્મીકીનગર – દીર્ધ નારાયણ પ્રસાદ
લૌરિયા - સુનીલ કુમાર
હરસિદ્ધિ (SC) – અવધેશ રામ
ઢાકા – ડો. લાલ બાબુ પ્રસાદ
સૂરસંડ - ઉષા કિરણ
રન્નીસૈદપુર – વિજય કુમાર સાહ
બેનીપટ્ટી - મો. પરવેઝ આલમ
નિર્મલી- રામપ્રવેશ કુમાર યાદવ
સિકટી- રાગિબ બબ્લૂ
કોચાધામન- અબુ અફફાન ફારૂક
આમૌર- અફરઝ આલમ
બૈસી- મો. શાહનવાઝ આલમ
પ્રાણપુર- કુણાલ નિષાદ ઉર્ફે સોનુ
આલમનગર- સુબોધ કુમાર સુમન
સહરસા- કિશોર કુમાર
સિમરી બખ્તિયારપુર- સુરેન્દ્ર યાદવ
મહિષી- શમીમ અખ્તર
દરભંગા ગ્રામીણ- શોએબ ખાન
દરભંગા- આર.કે. મિશ્રા
કેવટી- બિલ્ટુ સહની
મીનાપુર- તેજ નારાયણ સાહની
મુઝફ્ફરપુર- ડૉ. અમિત કુમાર દાસ
ગોપાલગંજ- ડૉ.શશિ શેખર સિંહા
ભોરે (SC)- પ્રીતિ કિન્નર
રઘુનાથપુર- રાહુલ કીર્તિ સિંહ
દરૌંઘા- સત્યેન્દ્ર કુમાર યાદવ
માંઝી- યદુવંશ ગિરી
બનિયાપુર- શ્રવણ કુમાર મહતો
છપરા- જય પ્રકાશ સિંહ
પરસા- મુસાહેબ મહતે
સોનેપુર- ચંદનલાલ મહતા
કલ્યાણપુર (SC) - રામ બાલક પાસવાન
મોરવા - જાગૃતિ ઠાકુર
મટિહાન - ડો.અરુણ કુમાર
બેગૂસરાય - સુરેન્દ્ર કુમાર સહની
ખગરિયા - જયંતિ પટેલ
બલદૌર - ગજેન્દ્ર કુમાર સિંહ (નિષાદ)
પરબત્તા - વિનય કુમાર વરુણ
પીરપૈંતી (SC) - ઘનશ્યામ દાસ
બેલહર - બ્રજ કિશોર પંડિત
અસ્થાવાં - લતા સિંહ
બિહાર શરીફ - દિનેશ કુમાર
નાલંદા - કુમારી પૂનમ સિંહા
કુમ્હરાર - કેસી સિંહા
આરા - ડો.વિજય કુમાર ગુપ્તા
ચેનારી (SC) - નેહા કુમારી (નટરાજ)
કરગહર - રિતેશ રંજન (પાંડે)
ગોહ - સીતા રામ દુખારી
નબીનગર - અર્ચના ચંદ્રા
ઈમામગંજ (SC)- ડૉ.અજીત કુમાર
બોધગયા (SC) - લક્ષ્મણ માંઝી   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Embed widget