શોધખોળ કરો

Bharat Ratna Award: લાલકૃષ્ણ અડવાણીને મળ્યો ભારત રત્ન, રાષ્ટ્રપતિએ ઘરે જઈ કર્યા સન્માનિત, પીએમ મોદી અને અમિત શાહ રહ્યા ઉપસ્થિત

આ ખાસ અવસર પર અડવાણીના પરિવારના 10 લોકો પણ હાજર હતા. ગઈકાલે જ ચાર વ્યક્તિઓને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Lal Krishna Advani: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને રવિવારે (31 માર્ચ) ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસસ્થાને જઈને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર હતા. આ ખાસ અવસર પર અડવાણીના પરિવારના 10 લોકો પણ હાજર હતા. ગઈકાલે જ ચાર વ્યક્તિઓને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતાના સન્માન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ અડવાણીના ઘરે હાજર હતા. એવું માનવામાં આવે છે કે ઘરે સન્માન સમારોહ યોજવા પાછળનો હેતુ અડવાણીનું સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થા હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી સંગઠન મંત્રી બીએલ સંતોષ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ હાજરી આપી હતી.

આ ચાર લોકોને ભારત રત્ન પણ મળ્યો

હકીકતમાં, શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ચાર મહાન હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કર્યા. જેમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પૂરી ઠાકુર, દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ અને દેશના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચારેય લોકોને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. સરકારે તમામને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. દેશના પૂર્વ વડાપ્રધાન પીવી પ્રભાકર રાવના પુત્ર પીવી નરસિમ્હા રાવને રાષ્ટ્રપતિ પાસેથી આ સન્માન મળ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણ સિંહને આપવામાં આવેલો ભારત રત્ન તેમના પૌત્ર જયંત ચૌધરીએ પ્રાપ્ત કર્યો હતો. દેશના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને પણ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ મુર્મુ પાસેથી આ સન્માન મેળવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget