શોધખોળ કરો
Safety Tips: કોઇપણ ઠગ તમને નહીં કરી શકે ડિજીટલ અરેસ્ટ, બસ અજમાવી લો આ ટિપ્સ
ડિજિટલ અરેસ્ટ એ એક નવા પ્રકારનું કૌભાંડ છે. આમાં જે વ્યક્તિ છેતરાય છે. તેનો વીડિયો કૉલ દ્વારા સંપર્ક કરવામાં આવે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Digital Arrest Safety Tips: ડિજિટલ અરેસ્ટમાં ફસાયેલા લોકો લાખો અને કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. તેનાથી બચવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
2/8

ટેક્નોલોજીના આગમન પછી ઈન્ટરનેટના ઉપયોગથી લોકો માટે ઘણા કાર્યો સરળ થઈ ગયા છે. જે કાર્યોમાં અગાઉ ઘણો સમય લાગતો હતો. હવે તે કામ ખૂબ જ ઓછા સમયમાં થઈ ગયું છે, પરંતુ ટેક્નોલૉજીએ લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. જેથી અનેક મુશ્કેલીઓ પણ ઉભી થઇ છે.
Published at : 10 Dec 2024 02:09 PM (IST)
આગળ જુઓ





















