લખનઉ પહોંચેલા પ્રિયંકા ગાંધીને પોલીસે રોક્યા, તેમણે કહ્યું- મારું ગળુ દબાવ્યુ અને ધક્કો માર્યો
પ્રિયંકાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. આ દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારીએ મને ધક્કો માર્યો જેથી હું પડી ગઈ અને મારું ગળુ દબાવ્યું.
પરિવાર સાથે મુલાકાત બાદ પ્રિયંકાએ દાવો કર્યો કે, રસ્તામાં પોલીસની ગાડી આવી અને મારી ગાડી આગળ રોકી દીધી હતી. તેમણે કહ્યું કે તમે આગળ જઈ શકો નહીં, તેમને ખબર પણ નહતી કે હું ક્યાં જઈ રહી છું. હું ગાડીમાંથી ઉતરીને ચાલતી ગઈ હતી. તે દરમિયાન મને રોકવાનો પ્રયાસ કરી રહેલી પોલીસે મારુ ગળુ દબાવ્યું અને ધક્કો માર્યો, હું નીચે પડી ગઈ હતી. તેના બાદ હું ટૂ વ્હીલર પર બેસીને આગળ વધી હતી. અને ફરી તેમણે મને રોક્યા બાદમાં હું ચાલતી ગઈ. મે દારાપુરીના પરિવાર સાથે મુલાકાત કરી.#WATCH: Congress' Priyanka Gandhi Vadra says,"UP police stopped me while I was going to meet family of Darapuri ji. A policewoman strangulated&manhandled me. They surrounded me while I was going on a party worker's two-wheeler,after which I walked to reach there." pic.twitter.com/hKNx0dw67k
— ANI UP (@ANINewsUP) December 28, 2019
કૉંગ્રેસ પ્રવક્તા સુષ્મિતા દેવે કહ્યું, પ્રિયંકા ગાંધી કૉંગ્રેસના સ્થાપના દિવસ પર લખનઉમાં હતા. જ્યાર તેઓ પૂર્વ આઈપીએસ અધિકારીને મળવા જઈ રહ્યાં હતા, ત્યારે તેમને રોકવામાં આવ્યા અને પોલીસે ગેરવર્તન કર્યુોં. અમે આ મામલે તપાસની માંગ કરીએ છીએ. આ એક પ્રકારની તાનાશાહી છે. ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ.Lucknow: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra travelled on a two-wheeler after she was stopped by police while she was on her way to meet family members of Former IPS officer SR Darapuri. https://t.co/MTFUCmj63X pic.twitter.com/NJbChyGL1K
— ANI UP (@ANINewsUP) December 28, 2019
#WATCH Lucknow: Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra travelled on a two-wheeler after she was stopped by police while she was on her way to meet family members of Former IPS officer SR Darapuri. pic.twitter.com/aKTo3hccfd
— ANI UP (@ANINewsUP) December 28, 2019
चाहे गला दबाओ या धक्का मारो
— Congress (@INCIndia) December 28, 2019
आवाज़ कभी न होगी कम।
कान खोल कर सुन लो हुकूमत
हम डटे रहेंगे, चाहे जितना कर ले सितम।
अजय बिष्ट सरकार के जबरदस्ती बल प्रयोग से न तो श्रीमती @PriyankaGandhi डरने वाली है और न ही कांग्रेस कार्यकर्ता। कांग्रेस जनता की आवाज उठाती रहेगी। #UPmeinGundaraj pic.twitter.com/kz2IWGLH8H