શોધખોળ કરો
ભજનની સ્ટાઇલમાં ફિલ્મ 'પુષ્પા'નું આ ગીત સાંભળીને થઈ જશો ખુશ, જુઓ વીડિયો
સાઉથ એક્ટર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાનું ફિલ્મ પુષ્પા સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં છે. અલ્લુની સ્ટાઇલ પર ખૂબ જ રિલ અને મેમ્સ બની રહ્યા છે. આ ફિલ્મના ગીત હવે ભજનમાં પણ સાંભળવા મળી રહ્યું છે.

Untitled_design_(95)
સાઉથ એક્ટર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાનું ફિલ્મ પુષ્પા સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં છે. અલ્લુની સ્ટાઇલ પર ખૂબ જ રિલ અને મેમ્સ બની રહ્યા છે. ત્યારે આ ફિલ્મના ગીત હવે ભજનમાં પણ સાંભળવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ભજનમાં પુષ્પાના સોંગનો વીડિયો વાયરલ થયો છે. અહીં આ વીડિયો મુક્યો છે. સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.
ભજનની સ્ટાઇલમાં ફિલ્મ 'પુષ્પા'નું આ ગીત સાંભળીને થઈ જશો ખુશ, જુઓ વીડિયો pic.twitter.com/GxkrZJuSeH
— ABP Asmita (@abpasmitatv) February 3, 2022
વધુ વાંચો






















