કૂટનીતિ રંગ લાવી: પુતિને કહ્યું - ભારત વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવાને પાત્ર છે, પરંતુ સાવધ રહેવું પડશે!

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે રશિયા ભારત સાથે તમામ દિશામાં તેના સંબંધો વિકસાવી રહ્યું છે અને બંને દેશો દ્વિપક્ષીય સંબંધોમાં એકબીજા પર ઊંડો વિશ્વાસ ધરાવે છે.

રશિયા અને ભારત વચ્ચેની મિત્રતા ઘણી જૂની અને સદાબહાર છે, જેણે ભૂતકાળમાં સંરક્ષણ ક્ષેત્રથી લઈને આર્થિક મોરચે માત્ર પરસ્પર સહયોગ જ આપ્યો નથી, પરંતુ ઘણા મોરચે ભારતને ખુલ્લું સમર્થન પણ આપ્યું

Related Articles