શોધખોળ કરો

લોકડાઉનમાં વીમાની સેવા પર સવાલ, 7 ઉડાનમાં મળ્યા 17 કોરોના પોઝિટિવ કેસ

ત્રણ દિવસમાં ભારતમાંથી ચાર ઉડાનોમાં 12 સંક્રમિત પ્રવાસી મળી આવ્યા છે. સ્પાઇસ જેટની એક જ ઉડાનમાં 2 કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં 25 મેથી પોતાની એક તૃતિયાંશ ક્ષમતા સાથે ઘરેલુ ઉડાન શરૂ થઈ છે. આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જુદી જુદી એરલાઈને દાવો કર્યો હતો કે પ્રવાસીઓને સુરક્ષિત રાખવા માટે કોવિડ-19 વિરૂદ્ધ તેમના તમામ સાવચેતી અને સુરક્ષાની વ્યવસ્થા ચુસ્ત છે. પરંતુ પહેલા જ દિવસથી જ આ ઉડાનોમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે. ઘરેલુ અને ઇન્ટરનેશનલ ઉડાનો મળીને અત્યાર સુધીમાં 7 ફ્લાઈટમાં 17 કોરોના પોજિટિવ કેસ મળી આવ્યા છે. ત્રણ દિવસમાં ભારતમાંથી ચાર ઉડાનોમાં 12 સંક્રમિત પ્રવાસી મળી આવ્યા છે. સ્પાઇસ જેટની એક જ ઉડાનમાં 2 કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે. એલાયન્સ એરમાં પણ એક સંક્રમિત મળી અવ્યા છે. ઉપરાંત એર ઇન્ડિયાના બે ક્રૂ મેમ્બરને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જણાવીએ કે, દેશમાં લોકડાઉનની વચ્ચે બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ 25 મેથી ઘરેલુ ઉડાન સેવા પણ શરૂ થઈ છે. અંદાજે બે મહિના સુધી ઉડાનો બંધ રહ્યા બાદ ઘરેલુ વિમાન સેવા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. આ દરમિયાનપ્રવાસીઓમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાને લઈને તેમનાં મનમાં ડર પણ છે. ગાઈડલાઈન્સ અનુસાર પ્રવાસીઓને યાત્રા શરૂ થયાના 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું રહેસે. માત્ર એ જ પ્રવાસીને એરપોર્ટ ટર્મિનલ પર એન્ટ્રી મળશે જેની ફ્લાઈટ 4 કલાક બાદ અથવા તેનાથી ઓછા સમયની અંદર હોય. ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રવાસીઓ માટે માત્ર ઓનલાઈન ચેક ઇન એટલે કે વેબ ચેક-ઇનની જ સુવિધા મળી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  

Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 

કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  

Goa Travelling Tips: ગોવા ફરવા જતા હોય તો ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો ખાવી પડશે જેલની હવા

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 

IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે કરા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 

Embed widget