2019 અને 2022ના આ 5 આંકડાઓ પરથી સમજો કે રાહુલ ગાંધી માટે રાયબરેલીનો રસ્તો કેટલો મુશ્કેલ ?

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Source : PTI
સોનિયા ગાંધી 2004થી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે, પરંતુ 2009થી તેમની જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2009માં જીતનું માર્જીન 3 લાખ 72 હજાર હતું.
રાયબરેલીનો ચૂંટણી જંગ તૈયાર છે. ચૂંટણી જંગ માટે કુલ 31 ચહેરા મેદાનમાં છે. કૉંગ્રેસે અહીંથી વર્તમાન સાંસદ સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા