શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાફેલ ડીલઃ સુપ્રીમ કોર્ટ તેના ફેંસલાની કરશે સમીક્ષા, સુનાવણીની તારીખ નક્કી નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઈ આપેલા નિર્ણયની પુનઃસમીક્ષાની માંગ કરતી અરજી પર સુનાવણી માટે સહમતિ આપી છે. વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, “હાલ તારીખ નક્કી કરવી મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં તેઓ આના પર વિચાર કરશે. રાફેલ સંબંધિત તમામ અરજીઓની સુનાવણી માટે જજોની બેંચ બનાવવી જરૂરી છે.”
રાફેલ પર 14 ડિસેમ્બરના ફેંસલા પર ચાર અરજીઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ સંશોધન અરજી કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રશાંત ભૂષણ, યશવંત સિન્હા અને અરૂણ શૌરીએ પુનર્વિચાર અરજીમાં કોર્ટને રાફેલ આદેશની પુનઃસમીક્ષા કરવાનું કહ્યું હતું.Supreme Court today commuted the death sentence of a man to a jail term till the end of his natural life. The convict, Jagdish, had killed his wife and five children in 2005.
— ANI (@ANI) February 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion