શોધખોળ કરો
Advertisement
નોટબંધી પર રાહુલ ફરી PM મોદી પર સાધ્યુ નિશાન, કહ્યું સંસદમાં ચર્ચા કરો
નવી દિલ્લીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી પર એક વાર ફરી પીએમ નરેંદ્ર મોદીપર નિશાન સાધ્યું છે. રાહુલે જણાવ્યું હતું કે, પીએમ સદનમાં આવે અને ચર્ચામાં ભાગ લે તો ખબર પડી જશે. લોકસભામાં આપણા PM ચર્ચા નથી કરતા. "સદનમાં આવે તો "દુધ નું દુધ અને પાણીનું પાણી થઇ જશે."
રાહુલે કહ્યું હતુ કે, PM સાંસદ પણ છે અને દરેક સાંસદ પોતાનો વિચાર સંસદમાં રાખે છે. તેઓ હસી અને રડી શકે છે, અમે બધા સાસંદો ચર્ચા કરી રહ્યા છીએ તેઓ પણ સંસદમાં આવે અને ચર્ચા કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement