શોધખોળ કરો

નોટબંધી મામલે રાજ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ નોટબંધીના મામલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કાળા નાણાં પર રોક લગાવવાના નામ પર આમ આદમીને મુશ્કેલીમાં નાખી પ્રધાનમંત્રી ખોટુ કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું સવારે કાળા નાણા પર ગોવામાં ભાવૂક ભાષણ આપનારા પ્રધાનમંત્રી સાંજે શરદ પવારની તારીફ કરે છે. આ તેમની સાચી ઓળખ રજૂ કરે છે. રાજ ઠાકરેએ કહ્યું પ્રધાનમંત્રી કાળા નાણા બહાર લાવવા માટે નોટબંધીનું એલાન કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પૂર્વ બીજેપી નેતા જનાર્દન રેડ્ડી 500 કરોડ ખર્ચ કરી પોતાની દિકરીના લગ્ન કરી રહ્યા છે. રાજ ઠાકરેએ પ્રધાનમંત્રી પર નિશાન સાધાતા કહ્યું બેંક અને એટીએમની બહાર ઉભા રહેલા 40 લોકોના મૃત્યું થયા છે શું આમાંથી કોઈ પાસે કાળા નાણાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ

નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ

વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર

એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી

ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે

Embed widget