શોધખોળ કરો

રાજ ઠાકરેએ સલમાનની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની આપી ધમકી, જાણો બીજુ શું કહ્યું

મુંબઈ: ભારતમાથી પાકિસ્તાની અભિનેતાઓને પાછા મોકલવાના મુદ્દે સલમાન ખાને આપેલા નિવેદન બાદ વિવાદ વકર્યો છે. શનિવારે શિવસેના બાદ મનસેના રાજ ઠાકરેએ સલમાન ખાન પર આકરા પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ ધમકી આપી છે કે તેઓ સલમાનની ફિલ્મો બેન કરી દેશે. રાજ ઠાકરેએ કહ્યું છે કે જો સલમાને પાકિસ્તાની અભિનેતાઓને સમર્થન આપ્યું છે તો અમે તેની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી શકીએ છીએ. સાથે જ ઠાકરે એ પૂછ્યું કે શું સલમાન દેશની રક્ષા કરશે. રાજ ઠાકરેએ કહ્યું કે, આપણા દેશમાં કલાકારો નથી? આપણે પાકિસ્તાની કલાકારોની શું જરૂર છે? જવાનો આપણી માટે સરહદ પર લડી રહ્યા છે. જો એ લોકો હથિયાર નીચે મૂકી દેવાનું નક્કી કરે તો શું થશે? આપણી સીમાની રક્ષા કોણ કરશે.. સલમાન? રાજ ઠાકરેએ ટકોર કરતા કહ્યું કે કલાકારોએ સમજવાની જરૂર છે કે દેશ પહેલા છે. જો એમને બહુ તકલીફ હોય તો અમે તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દેશું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્લીમાં એક કાર્યક્રમમાં આ મુદ્દે સલમાન ખાને કહ્યું હતું કે, તેઓ કલાકારો છે, આતંકવાદી નહિ. સરકાર જ તેમને વર્ક પરમીટ અને વિઝા આપે છે. કલા અને આતંકવાદને જોડવાની જરૂર નથી. શનિવારે શિવસેનાના નેતાએ આ અંગે ટકોર કરતા જણાવ્યું હતું કે સલમાનને જો પાકિસ્તાની કલાકારો માટે એટલો જ પ્રેમ હોય તો તેમણે ત્યાં જ જતા રહેવું જોઈએ. ગયા અઠવાડિયા રાજ ઠાકરેએ 48 કલાકના અલ્ટીમેટમમાં પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, અલી ઝફર અને માહિરા ખાનને ભારત છોડવા માટે કહ્યું હતું, અને ધમકી આપી હતી કે જો તેઓ આમ નહિ કરે તો તેમને કાઢી મૂકવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget