શોધખોળ કરો

રાજસ્થાનમાં ખતરનાક એક્સિડન્ટ, એક જ પરિવારનાં 8ના મોત પણ 3 વર્ષની બાળકી બચી ગઈ. ક્યાંથી દર્શન કરીને પાછાં આવતાં હતાં ?

આ અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી ચમત્કારિક રીતે બચી ગઈ છે. તમામ ઘાયલોને સારવાર માટે જયપુર ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.

જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં મોડી રાતે સ્પીડમાં જતાં ટ્રેલર અને જીપનો અકસ્માત થતાં આઠનાં મોત થયાં છે.  આ ઘટનામાં મધ્યપ્રદેશમાં રહેતો પરિવાર ખાટું શ્યામજીનાં દર્શન કરીને પાછો ફરતો હતો. ઘટનામાં એક જ પરિવારના આઠ લોકોનાં મોત થયાં છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર પુરુષ, બે મહિલા અને બે બાળકો સામેલ છે. આ અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી ચમત્કારિક રીતે બચી ગઈ છે.  તમામ ઘાયલોને સારવાર માટે જયપુર ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ખાટુ શ્યામજીનાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ એક્સિડન્ટ નેશનલ હાઈવે 52 પાસે પક્કા બંધા વિસ્તારમાં થયો હતો. આ ઘટનામાં ગાડી પુલની દીવાલ સાથે અથડાઈને ફસાઈ જતાં ગાડીમાં મુસાફરો પણ ફસાઈ ગયા હતા. ઘાયલો બહાર નિકળી ના શકતાં મોટા ભાગના લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ ઘાયલોને ગાડીની બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 

PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...

EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી

GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ

Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 

Embed widget