શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જયપુર: રાજસ્થાનના બિકાનેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે બતાવવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનના બિકાનેર સહિત આસપાસના વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. હાલ કોઇ જાનહાની નથી થઈ. બિકાનેર સહિતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ પછી, લોકોએ તેમના નજીકના અને લોકોને ફોન કરીને ખબર-અંતર પૂછ્યા હતા. પ્રશાસને લોકોને અફવાઓને અવગણવા જણાવ્યું છે. ગયા મહિને જ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 8.8 હતી.Rajasthan: An earthquake with a magnitude of 4.5 on the Richter Scale hit Bikaner today at 10:36 am.
— ANI (@ANI) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion