શોધખોળ કરો

રાજસ્થાન: રાજકીય સંકટ વચ્ચે CM અશોક ગેહલોતે રાજ્યપાલ સાથે કરી મુલાકાત

સૂત્રો અનુસાર ગેહલોતે કહ્યું કે, જરૂરત પડી તો તેઓ સદનમાં પણ બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. બુધવારે વિધાનસભા સત્ર બોલાવવામાં આવી શકે છે.

જયપુર: રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે(શનિવાર) રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી અને રાજ્યપાલને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે અવગત કર્યા હતા. સાથે પોતાની પાસે બહુમત હોવાનો તર્ક પણ આપ્યો છે. સૂત્રો અનુસાર ગેહલોતે એ પણ કહ્યું કે, જરૂરત પડી તો તેઓ સદનમાં પણ બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. બુધવારે વિધાનસભા સત્ર બોલાવવામાં આવી શકે છે. આજે બીજેપી નેતા ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું હતું કે, અમે બહુમત પરીક્ષણની માંગ નથી કરતા પરંતુ જો અશોક ગેહલોતને લાગે છે કે, તેમની પાસે બહુમત છે તો, તેમણે સદનમાં સાબિત કરવું જોઈએ. આ સિવાય ગેહલોતને મોટા રાહત પણ થઈ છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) એ કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે બીટીપીના બન્ને ધારાસભ્ય અને તેમના પદાધિકારી અશોક ગેહલોતની સરકારના કાર્યકાળથી સંતુષ્ટ છે અને તેઓ કૉંગ્રેસની સાથે છે. ડોટાસરાએ કહ્યું કે, નિશ્ચિતપણે પ્રજાતંત્રને મજબૂત કરવા અને બચાવી રાખવા માટે આ બન્ને ધારાસભ્યોએ અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. બીટીપી ધારાસભ્ય રાજકુમાર રૌતેએ કહ્યું કે, સરકારે આશ્વાસન આપ્યું છે કે, અમારી માંગોને પૂરી કરશે અને અમે પણ કહ્યું છે કે, અમે કૉંગ્રેસ સરકાર અને સીએમ અશોક ગહેલોત સાથે છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Embed widget