શોધખોળ કરો
જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કોરોના રસીના 320 ડોઝની ચોરી, કેસ નોંધાયો
સ્વાસ્થ્ય વિભાગે અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ ચોરોની ફરિયાદ નોંધી છે.

Coronavirus_vaccine
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક ચોંકાવનારા સમામાચાર સામે આવ્યા છે. રાજસ્થાનમાં કોરોના રસીની અછતની વચ્ચે હવે કોરોનાની રસી ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી રસીના 320 ડોઝની ચોરી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ ચોરોની ફરિયાદ નોંધી છે. સ્વસ્થ્ય વિભાગ એ પણ તપાસ કરશે કે શું રસી ગેરકાયદેસર રીતે લગાવનાર રેકેટ સક્રીય તો નથી થઈ ગયું ને.
વધુ વાંચો





















