શોધખોળ કરો
Advertisement
નેપાળમાં 11 વર્ષના બાળકને થઈ વિચિત્ર બિમારી, સ્કિન થઈ રહી છે પથ્થર જેવી!
નવી દિલ્હી: નેપાળમાં 11 વર્ષના બાળકનએ એવી બિમારી થઈ છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ બાળક સ્ટોન સ્ટેચ્યુ થઈ રહ્યો છે. આ બાળકનું નામ રમેશ છે, રમેશનો જ્યારે જન્મ થયો ત્યારે તે પણ બીજા બાળકોની જેમ નોર્મલ હતો, પરંતુ જન્મના 15 વર્ષ વિત્યા પછી તેને દુર્લભ બિમારીએ જકડી લીધો હતો અને તેનું પુરું શરીર પથ્થર જેવું દેખાવા લાગ્યું.
રમેશના જન્મના 15 દિવસ પછી રમેશની ચામડી કોમળ થવાના બદલે કાળી, ધારદાર બની ગઈ હતી. હવે રમેશ 11 વર્ષનો છે. હાલ તેની આ બિમારીને કારણે તેનું શરીર ધીમે-ધીમે પથ્થરના સ્ટેચ્યૂ જેવું બનતું જાય છે. હાલ રમેશ બરાબર ચાલી પણ શકતો નથી.
રમેશની ચામડી જોઈને કોઈ બાળક તેની પાસે રમવા જતું નથી. પરંતુ હેરાનીની વાત તો એ છે કે રમેશની આ બિમારીની હજુ સુધી કોઈ દવા શક્ય નથી. ડૉક્ટરોએ પણ આ બિમારીને ફંગસ ઈનફેક્શન કહ્યું છે. રમેશના માતા-પિતા પણ તેની આવી હાલતથી ચિતિંત છે, અને જણાવી રહ્યા છે કે, રમેશને માત્ર ભૂખ અને ટૉયલેટ જવાની ખબર પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement