શોધખોળ કરો

દેશમાં આ તારીખ સુધી નિયમિત ટ્રેનો શરૂ નહીં જ થાય, જાણો રેલવે મંત્રાલયે કરી શું મોટી જાહેરાત?

કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્કુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં શરૂ થાય. આ સાથે રેલવેએ કહ્યું કે, જે યાત્રીઓએ નિયમિત ટ્રેન સેવા માટે 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવી છે, તે તમામની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. યાત્રીઓને ટિકિટનું રિફંડ કરી દેવામાં આવશે. આ પહેલા 13ના રોજ પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે, 30 જૂન સુધી નિયમિત ટ્રેનનું બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે અને તેમાં યાત્રીઓને પૂરું રિફંડ મળશે. રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/ એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે. રેલવે વિભાગે જાહેરાત કરી હતી કે, હવે 12 ઓગસ્ટ સુધી કોઈ પણ રેગ્યુલર ટ્રેન દોડાવવામાં આવશે નહીં. 12 ઓગસ્ટ સુધી પેસેન્જર, એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય. જે લોકોની ટીકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફંડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યિલ ટ્રેનો દોડાવવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ

આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  

Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 

કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 

IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

Embed widget