શોધખોળ કરો
Advertisement
70 વર્ષમાં પહેલી વખત આ ગામડામાં મળી મોબાઇલ કનેક્ટિવિટી, ખુશીથી નાચવા માંડ્યો આ શખ્સ, જુઓ વીડિયો, કયુ છે આ ગામ?
70 વર્ષમાં પહેલી વખત ગામડામાં મોબાઇલની કનેક્ટિવિટી મળતાં એક શખ્સ ખુશીથી નાચવા લાગ્યો. દેશનું આવું કયું ગામડું છે. જ્યાં 70 વર્ષથી મોબાઇલ કનેટિવિટી પણ નથી મળી રહી.
70 વર્ષથી પહેલી વખત પૂર્વી લદ્દાખના સીમાવર્તી ગામડામાં મોબાઇલની કનેટિવિટી મળી છે. 1947થી ગામ મોબાઇલની ફેસેલિટી વિહોણું હતું. 70 વર્ષ બાદ હવે મોબાઇલ કનેક્ટિવિટી મળી છે. આ દુર્ગમ વિસ્તારમાં BSNLનો ટાવર લગાવવામાં આવ્યો છે. મોબાઇલ ફેસિલિટી મળતાં જ ગામના લોકો ખુશખુશાલ છે. એક શખ્સનો તો મોબાઇલ ફેસેલિટીથી ખૂબ જ ખુશ થઇ ગયો અને નાચવા લાગ્યો.
પૂર્વી લદ્દાખના પેંન્ગોન લેક નજીકના ગામડામાં BSNLનો ટાવર નાંખવામાં આવ્યો છે. BSNLના ટાવરનું ઉદધાટન ચૂશૂલ કાઉન્સલર કૌંચોક સ્ટેનજિને BSNL ટાવરનું ઉધઘાટન કર્યું.Connecting India - Remote village near Pangong Lake in Ladakh gets mobile connectivity for the first time. pic.twitter.com/DsxaLV9VQu
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) March 5, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement