શોધખોળ કરો
Advertisement
પ્રજાસત્તાક દિવસે આતંકી હુમલો થવાના ઇનપુટ મળતા જ સિક્યૂરિટી એજન્સી હાઇએલર્ટ પર, જાણો વિગતે
માહિતી મળતાની સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા અધિકારીઓ અને ટ્રૂપ્સને પાંચ ભાગમાં રાજ્યની ફરતે ગોઠવી દેવામાં આવ્યા છે,
નવી દિલ્હીઃ દેશમાં આતંકી હુમલાને લઇને ફરી એકવાર એલર્ટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. શુક્રવારે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇનપુટ આપવામાં આવ્યા છે કે, આગામી પ્રજાસત્તાક દિવસના પ્રસંગને લઇને દેશમાં આતંકી હુમલો થઇ શકે છે. ન્યૂઝ 18 દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુરક્ષા એજન્સીઓ માહિતી આપી છે કે, દેશમાં પ્રજાસત્તાક દિવસે એટલે કે 26મી જાન્યુઆરી પહેલા દેશની રાજધાની દિલ્હી અને અન્ય શહેરોમાં આતંકી હુમલાઓ થઇ શકે છે.
માહિતી મળતાની સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા અધિકારીઓ અને ટ્રૂપ્સને પાંચ ભાગમાં રાજ્યની ફરતે ગોઠવી દેવામાં આવ્યા છે, અને તમામને સુરક્ષાની કડક જવાબદારી સોંપી દેવાઇ છે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement