શોધખોળ કરો

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

ઉમેદવારોની પસંદગી KVS (HQ) અથવા KVS (HQ) દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કોઈ સ્થાન પર આયોજિત ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

KVS ​​Recruitment​​:​ જો તમે સરકારી નોકરી કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ઘણી જગ્યાઓ પર ભરતી કરશે. જેના માટે અરજીઓ મગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે અનુસ્નાતક શિક્ષક, HM/ગ્રંથપાલની વિવિધ જગ્યાઓની ભરતી માટે સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે 15 જાન્યુઆરી 2021ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

આ મહત્વપૂર્ણ તારીખો છે

અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 15 જાન્યુઆરી 2021.

KVS ભરતી ખાલી જગ્યા વિગતો

PGT - 20 પોસ્ટ્સ.

HM - 6 પોસ્ટ્સ.

ગ્રંથપાલ - 1 જગ્યા.

યોગ્યતાના માપદંડ

KVS ભરતી પાત્રતા માપદંડ વિશે વાત કરીએ તો, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત PGT માટે માન્ય યુનિવર્સિટીમાંથી 55% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન હોવી જોઈએ. લાઈબ્રેરીયનની પોસ્ટ માટે. લાઈબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત, HM પોસ્ટ્સ માટે , ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે સ્નાતક હોવો જોઈએ.

KVS ભરતી પસંદગી માપદંડ

ઉમેદવારોની પસંદગી KVS (HQ) અથવા KVS (HQ) દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કોઈ સ્થાન પર આયોજિત ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

KVS ભરતી પગાર ધોરણ

PGT - BP (રૂ. 56100 - 177500), 7મી CPC પે મેટ્રિક્સ ટેબલ લેવલ 10.

ગ્રંથપાલ - BP (રૂ. 44900-142400), 7મો CPC પે મેટ્રિક્સ ટેબલ લેવલ 7.

HM - BP (રૂ. 44900-142400), 7મી CPC પે મેટ્રિક્સ ટેબલ લેવલ 7.

KVS ભરતી માટે કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો 15 જાન્યુઆરી 2021 સુધીમાં મદદનીશ કમિશનર ધર્મેન્દ્ર પટેલના સરનામે અરજી સબમિટ કરી શકે છે.

આ બેંકમાં PO અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, 11 જાન્યુઆરી છેલ્લી તારીખ છે, જલ્દી અરજી કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહીKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડLIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવGujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Embed widget