શોધખોળ કરો

કોંગ્રેસના ક્યા ધારાસભ્યને ત્યાં દરોડામાં 450 કરોડની બેનામી આવક મળી ?

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારસભ્યના જુદા જુદા ઠેકાણે રેડ પડતાં અધધ રકમ ઝડપાઇ છે. આઇટી દ્રારા પડેલા દરોડામાં અંદાજિત 450 કરોડની બેનામી સંપતિ મળી આવી કોણ છે આ કોંગ્રેસના ધારાસભ્ય જાણીએ

ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલના કોંગ્રેસના ધારાસભ્ય નિલય ડાગાના અલગ અલગ ઠેકાણે  સોમવારે આઇટી વિભાગના દરોડા પડ્યાં હતા. આઇટી વિભાગના  સર્ચ ઓપરેશન કરતા 450 કરોડનું નાણું ઝડપાયું છે. 18 ફેબ્રુઆરીથી આઇટી વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુંબઇ, કોલકતા, ભોપાલમાં આઇટી રેડ વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મધ્યપ્રદેશના પણ અલગ અલગ જિલ્લામાં આઇટી દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રવિવારે સોલાપુર સ્થિત કોંગ્રેસ ધારાસભ્યના ઠેકાણેથી તેમનો એક કર્મચારી બેગ લઇને ભાગ્યો હતો. આ બેગ નોટોથી ભરેલું હતી. ત્યારબાદ આ જ જગ્યાએથી નોટોનું ભરેલું બેગ મળ્યું હતું.  બાદ આઇટીની રેડ દરમિયાન અહી મોટી માત્રામાં કાળું નાણું મળી આવ્યુ હતું. આવકવેરાએ નોટોની ગણતરી માટે મશીન લગાવવી પડી હતી. ધારાસભ્ય ડાગાના સોલાપુરના ઠેકાણેથી અંદાજિત 7.5 કરોડની સંપતિ મળી આવી હતી. ડાગા બંધુ આવકવેરાના અધિકારીને આવકનો સ્ત્રોત ન હતા જણાવી શકયા. જેથી તમામ નાણું જપ્ત કરાયું હતું. આઇટી  વિભાગને સર્ચ ઓપરેશન દરમિયાન બેતુલ સહિતના જુદા જુદા આઠ ઠેકાણેથી 60 લાખ રૂપિયાની રકમ મળી હતી. સોલાપુરવાળી રકમ મળીને કુલ બેતુલમાં જ  8.10 કરોડની સંપત્તિ આવકવેરાએ જપ્ત કરી છે. આઇટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં રેડ દરમિયાન મળેલી આ સોથી મોટી રકમ છે. મધ્યપ્રદેશમાં ડાગાના જુદા  જુદા ઠેકાણાની રેડ દરમિયાન કુલ 450 કરોડનું નાણું ઝડપાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget