શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીને સ્કૂટી પર લઈ જવા કોંગ્રેસના નેતાને ભારે પડ્યું, જાણો કેમ

મને ઘેરી લેવામાં આવી અને મને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આગળ જઈ ફરી મને પકડવામાં આવી તો હું એક કાર્યકર્તાના ટૂ-વ્હીલર પર નિકળી હતી. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની ગાડીને રોકી લીધી હતી.

લખનઉ: લખનઉમાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સ્કૂટીથી લઈને જનારા કૉંગ્રેસ નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. હેલ્મેટ વગર ગાડી ચલાવવાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. શનિવારે પ્રિયંકા ગાંધી લખનઉમાં હતા. તેઓ સીએએ વિરૂદ્ધમાં હિંસક વિરોધ પ્રદર્શન મામલામાં ધરપકડ થયેલા નિવૃત આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારને મળવા પાર્ટીના હેડક્વાર્ટરથી નિકળ્યા હતા. રસ્તામાં લોહિયા ચોક પર પોલીસે તેમને રોક્યા હતા. ગાડી પરથી ઉતરી તેઓ ચાલી જવા લાગ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું મને ઘેરી લેવામાં આવી અને મને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આગળ જઈ ફરી મને પકડવામાં આવી તો હું એક કાર્યકર્તાના ટૂ-વ્હીલર પર નિકળી હતી. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની ગાડીને રોકી લીધી હતી. ત્યારબાદ તેઓ ચાલીને દારાપુરીને ઘરે પહોંચ્યા હતા. સ્કૂટી પર સવાર પ્રિયંકા ગાંધી અને ગાડી ચલાવી રહેલા કૉંગ્રેસ નેતાએ હેલ્મેટ નહોતી પહેરી. જેને લઈને પોલીસે દંડ ફટકાર્યો છે. પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ ન પહેરવા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારબાદ લખનઉ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો 6100 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ મેમો હેલ્મેટ ન પહેરવાનો લઈને ફાડવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યાSwarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચારMeeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?

મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો

Embed widget