શોધખોળ કરો

રાજ્યસભા અને લોકસભાનાં કર્મચારીઓને સેલેરી માટે 5 કરોડ તૈયાર રાખવા SBI ને અનુરોધ

નવી દિલ્લીઃ લોકસભા-રાજ્યસભા સચિવાલયે સ્ટેટ બેંક ઑફ ઇંડિયાને અનુરોધ કર્યો છે કે, સચિવાલયમાં કામ કરનાર સ્ટાફને સેલેરી આપવા માટે 5 કરોડ રૂપિયા કેશ આપવા માટે તૈયાર રાખવા. જેથી કરીને 21 નવેંબર સુધીમાં સચિવાલયોમાં કામ કરનાર લોકોને કેશમાં સેલેરી આપી શકાય. નોટબંધીના લીધે લોકસભા અને રાજ્યસભા તમામ કર્મચારીઓ લાઇનથી બચવા માટે કેશમાં સેલેરી ઇચ્છી રહ્યા છે. 4,000 કર્ચમારીઓને એસબીઆઇના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રા એ વાતની પુષ્ટી કરી છે. તેમણે આના માટે રિજર્વ બેંક ઑફ ઇંડિયાને એસબીઆઇને નિર્દેશ આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, અમે લોકસભા અને રાજ્યસભાના કાર્યાલયમાં શુક્રવારે અનુરોધ કરવામાં આવ્યો છે કે, 21 નવેંબર સુધીમાં 5 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કરવામાં આવે. જેથી કરીને સચિવાલયમાં કામ કરનાર વર્ગ 3 ના 4,000 કર્મચારીઓને સેલેરિમાંથી 10,000 રૂપિયા એડવાંસ કેશ આપી શકાય. આ મામલે તેના સીનિયર અને આરબીઆઇને જાણકારી આપી દીધી છે. સરકારે આ પહેલા જાહેરાત કરી હતી કે, કેંદ્રના વર્ગ 3 ના કર્માચારીઓને 10,000 રૂપિયા રોકડમાં સેલેરી આપવમાં આવશે. માટે હવે વર્ગ 3 ના 4,000 કર્મચારીઓને આ રોકડ સેલેરી આપવા માટે 5 કરોડી તૈયાર રાખવા માટે SBI ને જણાવવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

Embed widget