શોધખોળ કરો

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવે તેને તમામ લોકો મનથી સ્વીકારેઃ RSS

નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું કર્તવ્ય છે

નવી દિલ્હીઃ રામ મંદિર મામલા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સુપ્રીમ કોર્ટના આવનારા ચુકાદાનો ખુલ્લા મનથી સ્વીકાર કરવાની વાત કરી છે. આરએસએસે કહ્યું કે, આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવનાની સંભાવના છે. નિર્ણય જે પણ હોય તેને તમામ લોકો ખુલ્લા મનથી સ્વીકાર કરવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહે એ તમામનું  કર્તવ્ય છે. આ વિષય પર બેઠકમાં વિચાર થઇ રહ્યો છે. સંગઠનના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે 30 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી હરિદ્ધારમાં પ્રચારક વર્ગ સાથે બે દિવસની બેઠક અગાઉથી નક્કી હતી. પરંતુ આ બેઠક કોઇ કારણોસર સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ બેઠક હરિદ્ધારના બદલે હવે દિલ્હીમાં યોજાઇ રહી છે. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત અને ભૈયાજી જોશી હાજર છે. નોધનીય છે કે અયોધ્યાના બાબરી મસ્જિદ-રામ મંદિર મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઇ ચૂકી છે. આશા છે કે નવેમ્બરમાં જ આ મામલા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે. આરએસએસ અગાઉ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતા સમાજ કઇ રીતે સતર્ક રહ્યો છે તેનું ઉદાહરણ સપ્ટેમ્બર 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી મળ્યો હતો.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget