શોધખોળ કરો

ભારતમાં જલ્દીજ શરૂ થઈ શકે છે રશિયાની વેક્સીન Sputnik- Vનું ટ્રાયલ, જાણો વિગતે

ડૉ. પાલે જણાવ્યું કે, ત્રીજા તબક્કાનું ટ્રાયલ ભારતમાં કરવા માટે પહેલા ડ્રગ કંટ્રોલર જેનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી જરૂરી છે. તેની મંજૂરી મળ્યા બાદ ભારતમાં તે કંપની કે સંસ્થાની પસંદગી કરવામં આવશે જ્યાં ટ્રાયલ કરવામાં આવશે.

નવી દિલ્હી: કોરોના મહામારી સામે લડવા હવે બે જૂના મિત્ર ભારત અને રશિયા સાથે આવી શકે છે. કોરોના વેક્સીનને લઈને રશિયા અને ભારત વચ્ચે વાતચીત ચાલુ છે અને જરૂરી પ્રક્રિયાને પૂરી કર્યા બાદ રશિયાની વેક્સીન સ્પૂતનિક -5નું જલ્દી જ ભારતમાં ટ્રાયલ શરુ થઈ શકે છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પાલે મંગળવારે જણાવ્યું કે, રશિયા વેક્સિન મામલે ભારતનો સંપર્ક કર્યો છે. તેમણે જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચે રશિયાની વેક્સીનું ટ્રાયલ અને મોટા પાયે તેનું ભારતમાં ઉત્પાદન કરવાને લઈને વાતચીત ચાલી રહી છે. આ મામલે રશિયાએ જ ભારત સાથે સંપર્ક કરીને પહેલ કરી છે, જેમા પર ભારત વિચાર કરી રહ્યું છે. ડ્રગ કંટ્રોલર જેનરલ ઑફ ઈન્ડિયાની મંજૂરી જરૂરી ડૉ. પાલે જણાવ્યું કે, ત્રીજા તબક્કાનું ટ્રાયલ ભારતમાં કરવા માટે પહેલા ડ્રગ કંટ્રોલર જેનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી જરૂરી છે. તેની મંજૂરી મળ્યા બાદ ભારતમાં તે કંપની કે સંસ્થાની પસંદગી કરવામં આવશે જ્યાં ટ્રાયલ કરવામાં આવશે. અત્યાર સુધી ભારતની ત્રણ - ચાર કંપનીએ રશિયાની વેક્સીનના ટ્રાયલ માટે રસ દાખવ્યો છે. ડૉ વી કે. પાલે એ સ્પષ્ટ કર્યું છે કે, રશિયાની વેક્સીનનું ટ્રાયલ પણ ભારતનાા લોકો પર જ કરવામાં આવશે. તેનો હેતુ વેક્સીની અસર ભારતના લોકો પર કેટલો થાય છે જોવાનું છે જેથી તેને અહીંના પ્રમાણે તૈયાર કરવામાં આવી શકાય. ભારતમાં ત્રણમાંથી બે કંપનીઓ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલમાં ભારતમાં ત્રણમાંથી બે કંપનીઓ પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલમાં છે. જ્યારે સીરમ ઈંસ્ટિટ્યૂટ અને ઑક્સફોર્ડની વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ આગામી સપ્તાહમાં મુંબઈ અને પૂણે સહિત ભારતના 17 શહેરોમાં શરું થવાની સંભાવના છે. કોરોના પર હાલ દુનિયાભરમાં 175થી વધારે વેક્સિન ડેવલપ થઇ રહી છે, જેમાં 8 વેક્સિન એવી છે જે ફેઝ-3 ટ્રાયલ્સમાં છે. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ સૌથી આગળ છે. તેના ટ્રાયલ્સ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget