શોધખોળ કરો

પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આપ્યો ઝટકો, કાશ્મીર પર OICમાં ચર્ચાની અપીલ ફગાવી

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઝટકો આપતા ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી)ના વિદેશમંત્રી પરિષદની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર તેમની તરત ચર્ચા કરવાની અપીલ ફગાવી દીધી છે

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઝટકો આપતા ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી)ના વિદેશમંત્રી પરિષદની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર તેમની તરત ચર્ચા કરવાની અપીલ ફગાવી દીધી છે. વાસ્તવમાં પાકિસ્તાનના એક રાજદ્ધારી સૂત્રએ અગાઉ જ જાહેર કર્યું હતું કે સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દા પર ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી) ના વિદેશ મંત્રી પરિષદની બેઠક બોલાવવાની પાકિસ્તાનની માંગને પુરા કરવામાં અચકાઇ રહ્યું છે. ડોનના રિપોર્ટ અનુસાર, ઓઆઇસીના સીએમએફની રૂટીન બેઠકની તૈયારીઓ મામલે સાઉદી અરેબિયાના જેદ્દામાં નવ ફેબ્રુઆરીથી ઓઆઇસીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થવા જઇ રહી છે. આ બેઠક અગાઉ એક રાજદ્ધારી સૂત્રએ કહ્યું કે,  સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દા પર સીએમએફની બેઠક વિલંબ વિના બોલાવવાની પાકિસ્તાનની માંગને પુરી કરવામાં અચકાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget