શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની જયલલિતાને ફટકાર- ટિકા સહન કરવી પડશે

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને ઘણા માનહાનિના કેસ કરવા બદલ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે જયલલિતાને કહ્યું કે તે એક જાહેર હસ્તી છે અને તમારે નિંદા સહન કરવી પડશે. તમે લોકતંત્રનું ગળુ દબાવવા માટે માનહાનિના કેસનો ઉપયોગ કરી શકે નહીં. કોર્ટ માનહાનિના કાયદાનો ઉપયોગ કરવા બદલ જયલલિતાને નોટીસ પણ આપી છે. જજોએ કહ્યું કે, તમિલનાડુ એક એવું રાજ્ય છે જે સ્ટેટ મશીનરીના બેઝાનો ઉપયોગ માનહાનિના કેસ લડવા માટે કરે છે. રાજ્ય સરકારે મુખ્ય અદાલતને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં તેમના દ્ધારા 200થી વધુ માનહાનિના કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં 55 મીડિયા વિરુદ્ધ, જ્યારે 85 જયલલિતાના પ્રમુખ પ્રતિસ્પર્ધી ડીએમકે વિરુદ્ધ છે. કોર્ટ અભિનેતા-રાજનેતા વિજયકાંતની અરજી પર સૂનવણી કરી રહી હતી, જેમાં તેમને પોતાની વિરુદ્ધ રજૂ થયેલા વૉરંટને નકારવાની અપીલ કરી હતી. ‘કેપ્ટન’ ના નામથી જાણીતા વિજયકાંત દેસિયા મુરોપોક્કુ દ્રવિડ કઝગામના પ્રમુખ છે. એક પોલીસ ફરિયાદમાં તેમનું નામ એટલા માટે નોંધવામાં આવ્યું હતું કારણ કે તેમને કહ્યું હતું કે જયલલિતા એક ભ્રષ્ટાચારી સરકાર ચલાવી રહી છે. વિજયકાંત પર સરકારની નિંદા કરવા બદલ 14 માનહાનિના કેસ ચાલી રહ્યા છે. તેમાં ડિસેમ્બર 2015માં ચેન્નાઈમાં આવેલા પૂરને કુત્રિમ રૂપથી પેદા કરવા સંબંધી ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રિપોર્ટિંગ કરવા બદલ માનહાનિનો કેસ કરી શકાય નહીં.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget