શોધખોળ કરો

શું મજૂરોને મળશે લોકડાઉનના 54 દિવસનું પૂરું વેતન ? 12 જૂને સુપ્રીમ કોર્ટ સંભળાવશે ફેંસલો

ઉદ્યોગ જગત સરકારની દલીલથી સંતુષ્ટ નહોતું. તેમણે 29 માર્ચથી 17 મે સુધી 54 દિવસનું પૂરું વેતન આપવામાં અસમર્થતા બતાવી હતી.

નવી દિલ્હીઃ લોકડાઉનના ગાળામાં કર્મચારીઓને પૂરું વેતન આપવાના મામલે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે. 12 જૂને આ મામલે વધુ સુનાવણી થશે. ઉદ્યોગ જગતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 29 માર્ચના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે લોકડાઉન દરમિયાન નોકરીદાતાએ કર્મચારીને પૂરો પગાર ચૂકવવો પડશે. આજની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે, મજૂરોને પૂરો પગાર આપવાનો આદેશ જાહેર કરવો જરૂરી હતો. મજૂરો આર્થિક રીતે સમાજના નીચલા વર્ગમાં આવે છે. ઔદ્યોગિક ગતિવિધિ વગર તેમને રૂપિયા મળવામાં મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે ગતિવિધિને મંજૂરી આપી દેવામાં આવી છે, 17 મેથી આદેશને પરત લઇ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ જગત સરકારની આ દલીલથી સંતુષ્ટ નહોતું. તેમણે 29 માર્ચથી 17 મે સુધી 54 દિવસનું પૂરું વેતન આપવામાં અસમર્થતા બતાવી હતી. તેમની દલીલ હતી કે સરકારે ઉદ્યોગોની મદદ કરવી જોઈએ. આજે કોર્ટે દોઢ કલાક સુધી બંને પક્ષોને વિસ્તારથી સાંભળ્યા બાદ તેનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટના આદેશથી નક્કી થશે કે મજૂરોને 54 દિવસનું વેતન મળશે કે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ

Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget