શોધખોળ કરો

Shankaracharya Video: 'મુસ્લિમો ધ્યાન આપો, જો હિન્દુ સુરક્ષિત નહીં રહે તો...', બાંગ્લાદેશ પર પુરી શંકરાચાર્યનું મોટું નિવેદન

Shankaracharya Video: શંકરાચાર્ય વીડિયોમાં કહી રહ્યા છે કે જ્યાં હિન્દુ નથી, ત્યાં મુસ્લિમો આપસમાં જ લડીને મરી રહ્યા છે. સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે.

Shankaracharya Reaction on Attacks on Hindus: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો મુદ્દો ભારતમાં પણ ગરમાતો જઈ રહ્યો છે. ઘણા હિન્દુ સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. હવે આ મામલે ગોવર્ધન મઠ પુરીના પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ એક વીડિયો દ્વારા આ મુદ્દા પર કહ્યું છે કે શાંતિ સ્થાપવા માટે મુસ્લિમો હિન્દુઓ પર કૃપા ન કરે, મુસ્લિમોએ પોતાના અસ્તિત્વની રક્ષા માટે હિન્દુઓને સંરક્ષિત અને સ્વાવલંબી રાખવા જોઈએ. તેમના પર આંચ ન આવવા દે. જો હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવશે તો બની શકે છે કે સો-બસો હિન્દુઓ મારી નાખવામાં આવશે, પરંતુ પછી મુસ્લિમોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.

સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે

શંકરાચાર્યના શિષ્ય અને શિવ ગંગા આશ્રમ ઝૂંસીના મહંત પ્રફુલ્લ ચૈતન્ય બ્રહ્મચારીએ શંકરાચાર્યના આ વીડિયો સંદેશને મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં શંકરાચાર્ય કહી રહ્યા છે કે જ્યાં હિન્દુ નથી, ત્યાં મુસ્લિમો એકબીજા સાથે લડીને મરી રહ્યા છે. સનાતની હિન્દુ જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકે છે. તેથી હિન્દુઓની રક્ષા, સંરક્ષણની જવાબદારી બધાની બને છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

બાંગ્લાદેશની દુઃખદ ઘટનામાં પણ જે લોકો પૂજનીય ચારેય શંકરાચાર્યજીને ઘસડી રહ્યા છે, તેમને ટ્રોલ કરવાનો કુત્સિત પ્રયાસ કરી રહ્યા છે, ટ્વીટ કરી રહ્યા છે કે શંકરાચાર્યે શું બોલ્યા? કેમ નહીં બોલ્યા. પહેલી વાત તો એ છે કે તેઓ જોઈ લે કે પુરીવાળા શંકરાચાર્યજી સતત બોલી રહ્યા છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ કરી હતી હુમલાની નિંદા

આ પહેલા જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ થઈ છે. આ સમયે દેશ સેનાના સંરક્ષણમાં છે. નિશ્ચિત રૂપે ત્યાંની જે સેના છે તે પ્રજા રક્ષણના પોતાના દાયિત્વને નિભાવશે એવી આશા રાખીએ છીએ, બાંગ્લાદેશમાં 10 ટકા આપણા હિન્દુ બંધુઓ રહે છે તેમની સુરક્ષા પણ જરૂરી છે. તેથી ત્યાંની સેનાને અને આ સમયે ત્યાં જેમની સત્તા છે તેમને વિનંતી કરવા માંગીએ છીએ કે આપણી હિન્દુ જનતાને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાતGujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget