શોધખોળ કરો

કેરળમાં રોડ પર દોરડાથી ઓટો રિક્ષા ખેંચતા જોવા મળ્યાં શશિ થરૂર, શું છે મામલો, જુઓ વીડિયો

કેરળમાં કોંગ્રેસ કાર્યકરો સાથે તિરૂવનંતમપૂરના સાંસદ શશિથરૂર કંઇક અલગ અંદાજમાં જોવા મળ્યાં. તેઓ અહીં કોંગ્રેસના કાર્યકરો સાથે દોરડાથી એક રિક્ષા ખેંચી રહ્યાં હતા. શું છે મામલો જાણીએ

કેરળના તિરૂવનંતપુરમના સાંસદ શશિથરૂર રોડ પર દોરડાથી રિક્ષા ખેંચતા જોવા મળ્યાં. તેમની સાથે કેટલાક કોંગ્રેસના કાર્યકરો પણ હતા. નોંધનિય છે કે દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. દેશભરમાં પેટ્રોલ ડિઝલના વધતા ભાવના કારણે હોબાળો મચ્યો છે. શુક્રવારે કેરળમાં તિરૂવતનંતપુરમના સાંસદ શશિથરૂરે કંઇક આવા અંદાજમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો. શશિ થરૂરે સચિવાલયની સામે રોડ પર ઓટો રિક્ષા ખેંચીને વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવનો વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શનમાં શશિ થરૂર સાથે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો પણ જોડાયા હતા. નોંધનિય છે કે, કેરળમાં બહુ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થનાર છે. ચૂંટણીના માહોલમાં હાલ પેટ્રોલ ડિઝલના વધતાં ભાવ મુખ્ય મુદ્દો બની ગયો છે. ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ પણ સતત પેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવનો વિરોધ કરતા 26 ફેબ્રુઆરી એ બંધનું એલાન આપ્યું હતું. ભારત બંધમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિયેશન અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget