શોધખોળ કરો

મધ્યપ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણે આપી અધિકારીઓને ચેતવણી, એક-એકનો હિસાબ લેવામાં આવશે

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારને ખબર છે કે તેમની પાસે બહુમતી નથી પરંતુ સતત સંવૈધાનિક પદો પર નિમણૂક કરી રહી છે.

ભોપાલ: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકારને ખબર છે કે તેમની પાસે બહુમતી નથી પરંતુ સતત સંવૈધાનિક પદો પર નિમણૂક કરી રહી છે. કેટલાક અધિકારીઓ તેમના કહેવા પર કામ કરી રહ્યા છે, હું આજે તેમને ચેતવણી આપવા માંગુ છુ એક-એકની યાદી બનાવી રહ્યો છું, એક-એકનો હિસાબ લેવામાં આવશે.
આ પહેલા શિવરાજ સિંહે રાજ્યપાલને માંગ કરી હતી કે તેઓ અલ્પમત સરકારની તરફથી છેલ્લા 3 દિવસોમાં કરવામાં આવેલા નિર્ણયો પર રોક લગાવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રેદશની સરકાર પાસે બહુમતી નથી. આ સરકાર રાજ્યપાલના કહેવા છતા બહાના બનાવી બહુમત પરિક્ષણ કરવાથી બચી રહી છે. ભાજપે રાજ્યપાલને કહ્યું સરકાર પાસે બહુમત નથી. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રણ દિવસો દરમિયાન કમલનાથ સરકાર દ્વારા કરવામાં આવેલી ટ્રાન્સફર, પોસ્ટિંગના નિર્ણયોને રદ્દ કરવાની માંગ કરી છે. મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટની માંગ માટે ભાજપે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સ્પીકર, મુખ્યમંત્રી અને વિધાનસભાના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget